Sunday, 2 August 2015

વિષય- સંગીત (પ્રથમ સત્ર), માસવાર વાર્ષિક આયોજન

Log in Facebook group આચાર્ય અમદાવાદ 
ધોરણ- 1 (પ્રથમ સત્ર), માસવાર વાર્ષિક આયોજન

માસ
સપ્તાહ
તાસ
સમય
પ્રવૃત્તિ
જુન
ચતુર્થ
1

35 મિનિટ
-જોડકણા
-બાળગીત- જંગલ કેરા પ્રાણીઓ...
જુલાઈ
પ્રથમ
1
35 મિનિટ
-જોડકણાં- મામાનું ઘર કેટલે ?
-ચોખ્ખું ઘરનું આંગણું
-ગીત- આ અમારું ઘર છે...

દ્વિતીય
2
30 મિનિટ
-અંકજ્ઞાન કરાવે તેવા જોડકણાં
-પ્રાર્થના

તૃત્તીય
3
30 મિનિટ
-આવો મેઘરાજા
-આવ રે વરસાદ
વાદળ વાદળ વરસો...

ચતુર્થ
4
35 મિનિટ
-વાદળી વાદળી વરસ વરસ
-સરવાળાનું ગીત
ઓગસ્ટ
પ્રથમ
1
30 મિનિટ
-નાનું નાનું સસલું, બાળ નાટક

દ્વિતીય
2
35 મિનિટ
-ગીત- નાના અમથા વાંદરાભાઈને...

તૃતીય
3
30 મિનિટ
-રાષ્ટ્ર્ગીતનું શ્રવણ, કૂચગીતનું શ્રવણ

ચતુર્થ
4
30 મિનિટ
-અભિનયગીત -વડલાં ડાળે વાંદરાટોળી...
સપ્ટેમ્બર
પ્રથમ
1
35 મિનિટ
-જન્મદિવસના ગીતોનું ગાન

દ્વિતીય
2
30 મિનિટ
-તાળી અને ચપટી વગાડવી.

તૃતીય
3
35 મિનિટ
-પ્રાણીઓના જોડકણા

ચતુર્થ
4
35 મિનિટ
-ગીત- મમ્મી મને મામાને ઘેર જાવા દે
ઓક્ટોબર
પ્રથમ
1
35 મિનિટ
મનગમતા ગીતોનું ગાન


વિષય- સંગીત
ધોરણ- 2 (પ્રથમ સત્ર)
માસ
સપ્તાહ
તાસ
સમય
પ્રવૃત્તિ
જુન
ચતુર્થ
1
35 મિનિટ
-જોડકણાં –એક મારી ઢીંગલીને...
- એક, બે, ત્રણ, ચાર...
જુલાઈ
પ્રથમ
1
35 મિનિટ
-બાળગીત- એક રૂપિયાના દસકા દસ
-જોડકણું- એક પછી બે આવે

દ્વિતીય
2
30 મિનિટ
-ગીત- કાગડો કાળો ને કા કા કરે
-કાગડાના જોડકણાં

તૃતીય
3
30 મિનિટ
-ઉખાણાં, બાળગીત- બા પેલા બાગમાં...

ચતુર્થ
4
35 મિનિટ
-ચપટી, તાળી, ખંજરી વગાડવી
-વર્ષાગીત, જોડકણાં
ઓગસ્ટ
પ્રથમ
1
35 મિનિટ
-કૂચ ગીતો

દ્વિતીય
2
30 મિનિટ
-રાષ્ટ્ર્ગીતનું શ્રવણ

તૃતીય
3
30 મિનિટ
અભિનયગીતો/વાર્તાગીત

ચતુર્થ
4
35 મિનિટ
ગીત- આ અમારો દેશ છે.
સપ્ટેમ્બર
પ્રથમ
1
35 મિનિટ
-ઉત્સવગીતો

દ્વિતીય
2
30 મિનિટ
-અભિનયગીત- બા વિના મને ખવડાવે કોણ

તૃતીય
3
30 મિનિટ
- મારી મમ્મીએ આજ મને...

ચતુર્થ
4
35 મિનિટ
-વાર્તાગીત
-વાર્તાનું નાટ્યીકરણ
ઓક્ટોબર

1
35 મિનિટ
મનગમતાં ગીતોનું ગાન, મૂલ્યાંકન




વિષય- સંગીત
ધોરણ- 3
પ્રથમ સત્ર ( માસવાર વાર્ષિક આયોજન )
માસ
સપ્તાહ
તાસ
સમય
પ્રવૃત્તિ
જુન
ચતુર્થ
1
30 મિનિટ
-પ્રાર્થનાગીત- પિતા અમે તુજ બાળકો...
- પ્રભુ નમીએ...
જુલાઈ
પ્રથમ
1
35 મિનિટ
-પ્રાણીઓને લગતાં જોડકણાં

દ્વિતીય
2
35 મિનિટ
-પ્રકૃત્તિગીત- ચાંદલિયો આવ્યો...
- વાદળમાં છૂપાતા ચાંદામામા

તૃતીય
3
30 મિનિટ
-ઉખાણાં અને કાવ્યગાન

ચતુર્થ
4
30 મિનિટ
-અભિનયગીતો
ઓગસ્ટ
પ્રથમ
1
35 મિનિટ
-રાષ્ટ્રગીત, રાષ્ટ્રગાન અને ઝંડાગીતનું શ્રવણ અને ગાન

દ્વિતીય
2
35 મિનિટ
-કૂચગીતો

તૃતીય
3
30 મિનિટ
-દેશભક્તિ ગીત

ચતુર્થ
4
30 મિનિટ
ગીત-આપણું ગુજરાત છે.
સપ્ટેમ્બર
પ્રથમ
1
35 મિનિટ
-કાવ્યગાન, -અભિનયગીતો

દ્વિતીય
2
35 મિનિટ
-ગીત- આ અમારું ઘર છે...

તૃતીય
3
30 મિનિટ
-ગીત- અજવાળી રાત- સૂરજના છડીદાર

ચતુર્થ
4
30 મિનિટ
-કાવ્યગાન
ઓક્ટોબર
પ્રથમ
1
35 મિનિટ
 મૂલ્યાંકન





વિષય- સંગીત
ધોરણ- 4 - પ્રથમ સત્ર (માસવાર વાર્ષિક આયોજન )
માસ
સપ્તાહ
તાસ
સમય
પ્રવૃત્તિ
જુન
ચતુર્થ
1
30 મિનિટ
-પ્રાર્થનાગીત- ઓમ્ તત્ સત્ શ્રી...
-ગીત- ચાલોને રમીએ હોડી હોડી...
જુલાઈ
પ્રથમ
1
35 મિનિટ
-લોકગીત,-ગીત- સાગરમાં નાવ મારી...

દ્વિતીય
2
35 મિનિટ
-પ્રકૃત્તિગીતો

તૃતીય
3
30 મિનિટ
-ઉખાણાં-ગીત- હાલો હાલો કેસુડાના ફૂલ વીણવા

ચતુર્થ
4
30 મિનિટ
-વર્ષાગીતો
ઓગસ્ટ
પ્રથમ
1
35 મિનિટ
-રાષ્ટ્રગીત, રાષ્ટ્રગાન અને ઝંડાગીતનું શ્રવણ ગાન

દ્વિતીય
2
35 મિનિટ
-દેશભક્તિ ગીતો

તૃતીય
3
30 મિનિટ
-કૂચગીતો

ચતુર્થ
4
30 મિનિટ
અભિનયગીતો
સપ્ટેમ્બર
પ્રથમ
1
35 મિનિટ
-કાવ્યગાન

દ્વિતીય
2
35 મિનિટ
-ગીત- કાળો ને કદરૂપો...
- ધરતીની એ માતા છે...

તૃતીય
3
30 મિનિટ
-દિવાળીનું ગીત
-અભિનયગીત- સપનાની વાત...

ચતુર્થ
4
30 મિનિટ
-મનગમતાં ગીતોનું ગાન,
ઓક્ટોબર
પ્રથમ
1
35 મિનિટ
-મૂલ્યાંકન



વિષય- સંગીત
ધોરણ- 5 - પ્રથમ સત્ર

માસ
સપ્તાહ
તાસ
સમય
પ્રવૃત્તિ
જુન
ચતુર્થ
1
30 મિનિટ
-પ્રાર્થનાગીત
-ગુજરાત ગૌરવ ગીત- જય સોમનાથ....
જુલાઈ
પ્રથમ
1
35 મિનિટ
-ગીત- કોયલ કૂ કૂ ગાય
-ગીત- જીલ્લો મારો રળિયામણો
દ્વિતીય
2
35 મિનિટ
-પ્રકૃત્તિગીતો, -ગીત- સૂરજ આથમી જાજે...
તૃતીય
3
30 મિનિટ
-લોકગીત, ગીત- સોનાવરણી સીમ બની...
ચતુર્થ
4
30 મિનિટ
-ગીત- આપણે ભરોસે...
-ગીત- પેલા પંખીને જોઈ....
ઓગસ્ટ
પ્રથમ
1
35 મિનિટ
-રાષ્ટ્રગીત, રાષ્ટ્રગાન અને ઝંડાગીતનું શ્રવણ અને શિસ્તબધ્ધ ગાન
દ્વિતીય
2
35 મિનિટ
-દેશભક્તિ ગીતો
તૃતીય
3
30 મિનિટ
-કૂચગીતો
ચતુર્થ
4
30 મિનિટ
-શૌર્યગીતો
સપ્ટેમ્બર
પ્રથમ
1
35 મિનિટ
-અભિનયગીત
દ્વિતીય
2
35 મિનિટ
-ગીત- સબસે ઊંચી પ્રેમસગાઈ
તૃતીય
3
30 મિનિટ
-એકતાગીત, -ઉત્સવગીત
ચતુર્થ
4
30 મિનિટ
કાવ્યગાન
ઓક્ટોબર
પ્રથમ
1
35 મિનિટ
મનગમતાં ગીતોનું ગાન, મૂલ્યાંકન



વિષય- સંગીત
ધોરણ- 6-પ્રથમ સત્ર
માસ
સપ્તાહ
તાસ
સમય
પ્રવૃત્તિ
જુન
ચતુર્થ
1
30 મિનિટ
-પ્રાર્થનાગીતો
- અગિયાર મહાવ્રત
જુલાઈ
પ્રથમ
1
35 મિનિટ
-શેરીએ આવે સાદ
-ગુજરાત ગૌરવગીત- જય જય ગરવી ગુજરાત

દ્વિતીય
2
35 મિનિટ
-પ્રાર્થના- અય માલિક તેરે બંદે હમ
-ગીત- ઊગીને પૂર્વમાં...

તૃતીય
3
30 મિનિટ
-ગીત- મા વસુંધરાને વહાલા સંતાન
-ગીત- આપણું ગુજરાત

ચતુર્થ
4
30 મિનિટ
-લોકગીત, -ભજન
ઓગસ્ટ
પ્રથમ
1
35 મિનિટ
-રાષ્ટ્રગીત, રાષ્ટ્રગાન અને ઝંડાગીતનું  ગાન

દ્વિતીય
2
35 મિનિટ
-પ્રકૃત્તિગીતો

તૃતીય
3
30 મિનિટ
-દેશભક્તિ ગીતો

ચતુર્થ
4
30 મિનિટ
શૌર્યગીતો
સપ્ટેમ્બર
પ્રથમ
1
35 મિનિટ
-સ્વર પરિચય, તબલા વાદન

દ્વિતીય
2
35 મિનિટ
-પ્રેરણાંગીત

તૃતીય
3
30 મિનિટ
-એકતાગીત

ચતુર્થ
4
30 મિનિટ
-ઉત્સવગીત
ઓક્ટોબર
પ્રથમ
1
35 મિનિટ
મનગમતાં ગીતોનું ગાન, મૂલ્યાંકન




વિષય- સંગીત
ધોરણ- 7-પ્રથમ સત્ર
માસ
સપ્તાહ
તાસ
સમય
પ્રવૃત્તિ
જુન
ચતુર્થ
1
30 મિનિટ
-પ્રાર્થનાગીતો
-ભજન- વૈષ્ણવજન તો તેને કહિએ...
જુલાઈ
પ્રથમ
1
35 મિનિટ
-લોકગીત
-દોહા
દ્વિતીય
2
35 મિનિટ
-પ્રકૃત્તિગીત- ધીમે ધીમે આવજે પવન
તૃતીય
3
30 મિનિટ
-ગઝલ- પ્રભુ તારી...
ગઝલ- ગજબ હાથે ગુજારીને...
ચતુર્થ
4
30 મિનિટ
-લોકગીત
માલમ મોટા હલેસા માર
ઓગસ્ટ
પ્રથમ
1
35 મિનિટ
-રાષ્ટ્રગીત, રાષ્ટ્રગાન અને ઝંડાગીતનું  ગાન
દ્વિતીય
2
35 મિનિટ
-દેશભક્તિ ગીતો
તૃતીય
3
30 મિનિટ
-રાગ- ભૂપાલી, ત્રિતાલ
ચતુર્થ
4
30 મિનિટ
શૌર્યગીત
સપ્ટેમ્બર
પ્રથમ
1
35 મિનિટ
- એકપાત્રિય અભિનય
દ્વિતીય
2
35 મિનિટ
-પ્રેરણાંગીત
તૃતીય
3
30 મિનિટ
-ગીત- શિવાજીનું હાલરડું
ચતુર્થ
4
30 મિનિટ
કાવ્યગાન
ઓક્ટોબર
પ્રથમ
1
35 મિનિટ
 મૂલ્યાંકન




વિષય- સંગીત
ધોરણ- 8- પ્રથમ સત્ર
માસ
સપ્તાહ
તાસ
સમય
પ્રવૃત્તિ
જુન
ચતુર્થ
1
30 મિનિટ
-પ્રાર્થનાગીતો
-ઈતની શક્તિ હમે દેના દાતા
-પ્રેરણાગીત- મનુષ્ય તું બડા મહાન હૈ
જુલાઈ
પ્રથમ
1
35 મિનિટ
-ગીત- અમે સૂતા ઝરણાંને જગાડ્યું....
-ગીત- હો પેલા ઝગમગતા તારલાની જોડી...
દ્વિતીય
2
35 મિનિટ
-લોકગીત- લીંબુડા ઝૂલે તારા...
તૃતીય
3
30 મિનિટ
-ગઝલ- ગુજારે જે શિરે તારે
ચતુર્થ
4
30 મિનિટ
-લોકગીત
વાદલડી વરસી રે...
ઓગસ્ટ
પ્રથમ
1
35 મિનિટ
-રાષ્ટ્રગીત, રાષ્ટ્રગાન અને ઝંડાગીતનું  ગાન
દ્વિતીય
2
35 મિનિટ
-ગીત- કરના હૈ નિર્માણ...
-ગીત- જહાં ડાલ ડાલ પર...
તૃતીય
3
30 મિનિટ
-ગીત- ડંકો વાગ્યો
ચતુર્થ
4
30 મિનિટ
-ગુજરાત ગૌરવગીત
સપ્ટેમ્બર
પ્રથમ
1
35 મિનિટ
-સપ્તકની સમજ
-સ્વરના પ્રકાર
દ્વિતીય
2
35 મિનિટ
-કાવ્યગાન
તૃતીય
3
30 મિનિટ
-રાગ- દૂર્ગા
ચતુર્થ
4
30 મિનિટ
-મનગમતાં ગીતોનું ગાન
ઓક્ટોબર
પ્રથમ
1
35 મિનિટ
-મૂલ્યાંકન



No comments:

Post a Comment