Pages

SOFT MATIRIAL

Pages

Pages

Saturday, 25 July 2015

Capacity building of Head Teacher મુખ્ય શિક્ષક ક્ષમતાવર્ધન કાર્યશિબિર

                        મુખ્ય શિક્ષક ક્ષમતાવર્ધન કાર્યશિબિર

                                          જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ,અમદાવાદ   
   મુખ્ય શિક્ષક ક્ષમતાવર્ધન કાર્યશિબિર
                         Capacity building of Head Teacher 
 
મુખ્ય શિક્ષક સંસ્થાનો વડો છે. લીડરશીપનુ ઉમદા ઉદાહરણ છે.જેણે પોતની શાળાના શિક્ષકો તથા વિધાર્થીઓ સચોટ માર્ગદર્શન પુરુ પાડ્વાનુ છે.શાળા સંસ્થાગત પરિવાર છે.જેમા તમામ સભ્યો પાસેથી કામ કરાવવાનુ કામ પણ મુખ્ય શિક્ષકનુ છે.
           શાળામા શૈક્ષણિક વર્ષ અને સત્ર દરમ્યાન કેટ્લાય પ્રકાર ના પડકારો, ,કાર્યકર્મો અને પ્રવુતિઓ આવતી રહે છે.જેન સુચારુ અને સફળ આયોજન માટે બુદ્ધના સત્ય રુપી   ‘’ અત; દિપો ભવ ‘’ને ચરીતાર્થ કર્વુ પડે છે.
       આ વાત મુખ્યત્વે મુખ્ય શિક્ષક્ના ક્ષમતા વર્ધનની છે કેટ્લાય પ્રકારના લર્નિગ આઉટ્કમ ને ધ્યાનમા રાખી શાળામા પ્રાથના સમેલંનથી માંડી દિવસના અંત સુધીનુ દૈનિક આયોજન કરવુ ફરજિયાત બને છે .આ સાથે પ્લાન ઓફ એક્શન ઇન ધીસ ઇઅર,સત્ર આયોજન માસિક આયોજન ,પખવાડિક આયોજન ,સાપપ્તાહિક આયોજન સંદર્ભે પણ સુક્ષ્મ રિતે વિચારવુ ,આયોજન અને અમલવારી આવશ્યક છે.

                           હેડ ટીચર મેન્યુઅલ   
1.    નેત'ત્વ અને આયોજન
2.    વહિવટી આયોજન
                                               I.          વાર્ષિક આયોજન
                                             II.          સત્રાંત અયોજન
                                            III.          માસિક આયોજન

3.    શૈક્ષણિક આયોજન
1)     વાર્ષિક આયોજન
2)     સત્રાંત અયોજન
3)     માસિક આયોજન
4)     પ્ખવાડિક આયોજન
5)     સાપ્તાહિક આયોજન
6)     દૈનિક આયોજન
                                               i.          ૧ થી ૫ નુ આયોજન
                                             ii.          ૬ થી ૮ નુ આઅયોજન
4.    સહ અભાશિક પ્રવુતિ ઓનુ આયોજન
5.    ગુણોત્સવ સંદર્ભે ગ્રેડ સુધારણા આયોજન
6.    ફિશ પોંડ







   મુખ્ય શિક્ષક ક્ષમતાવર્ધન કાર્યશિબિર
                                રૂપ રેખા             સવારે ૧૦ થી ૫
ક્રમ
             વિષય
   સમય
રિસોર્સ પર્સન
નેત'ત્વ અને આયોજન
૧૦;૧૫ થી  ૧૧
ગીરીશ શાહ
વહિવટી આયોજન
૧૧ થી ૧૧;૩૦
જિ.પ્રા.શિ.પ્રફુલ્લ જલુ સર,અને રાજેશ સુમેરા
શૈક્ષણિક આયોજન
૧૧;૩૦ થી ૧૨;૩૦
ધીરૂભાઇ પટેલ
રાજેશ સુમેરા
સમુહ ભોજન
૧૨;૩૦ થી ૧;૩૦

સહ અભ્યાસિક પ્રવુતિનુ આયોજન
;૩૦ થી ૨
કેતન ઠાકર
Role of Principal in Smart way [Dynamic era]
; થી ૨;૩૦
Surendra Sachdeva [DPS Principal]
ગુણોત્સવ ગ્રેડ સુધારણા આયોજન
;૩૦ થી 3
ડો.ભીખુભાઇ વેગડા
ફિશ પોંડ
થી ૩;૩૦
રાકેશ પટેલ
        ચા કોફી વિરામ
;૩૦ થી ૩;૪૫

જુથ કાર્ય નુ પ્રેઝ્ન્ટેશન
;૪૫ થી ૫
યોગેશ પટેલ







            નેત'ત્વ અને આયોજન
1)    નેત'ત્વ એટલે શુ ?
2)    શિક્ષણ સંસ્થાઓની દ્રશ્ટીએ પ્રકારો
3)    વહિવટી નેત'ત્વ
4)    શૈક્ષણિક નેત'ત્વ
5)    નેત'ત્વનુ મહત્વ
6)     નેત'ત્વ એક પ્રકલ્પ
7)    આયોજન એટલે શુ ?
8)    શિક્ષણ સંસ્થાઓની દ્રશ્ટીએ પ્રકારો
9)    વહિવટી આયોજન
10)          શૈક્ષણિક આયોજન
11)          આયોજનનુ મહત્વ
12)          પ્રેરણા










        વાર્ષિક આયોજન
1)     સ્વચ્છતા નુ આયોજન
2)     સર્વે નામાકન પ્રવેશપાત્ર
3)     SMC બેઠકનુ આયોજન
4)     SDP PLAN
5)     ,સ્ટાફ મીટિંગ
6)     પાઠય્પુસ્તક વિતરણ,
7)     શાળા પંચાયત ચૂંટણી
8)     ,શિષ્યવ્રુતી દરખાસ્ત
9)     ,બેંક ખાતા નુ કાર્ય,
10)  સોફ્ટવેર મેનેજમેન્ટ
11)  ,પરીક્ષા વહિવટ આયોજન
12)  ,પ્રવાસ્ પર્યટન,
13)  રમ્તોત્સવ,
14)  પ્રયોગશાળા
15)  ,પુસ્તકાલય
16)  ઇકો ક્લબ
17)  ,મહાનુભાવ ની જન્મ જયંતી ઉજવણી

18)  તહેવારોનીએ ઉજવણી
19)  ગુણોત્સવ
20)  7Fન સપ્તાહ
             


                    શૈક્ષણિક આયોજન
A.    સત્રાંત અયોજન [પ્રથમ સત્ર]
B.    કામ નો સમય
C.    સમય પત્રક સાથે આયોજન
D.    સ્માર્ટ લર્નિગ
E.     દિન વિષેસ  સાથે શૈક્ષણિક આયોજન
F.     વિવિધ વિષ્યોનુ આયોજન
G.   તાલીમ સંદ્ર્ભે
H.    ભાષા કોર્નર
I.      ગણિત વિગ્નાન મંડ્ળ
J.      સામાજિક વિગ્નાન ખંડ
K.    કમ્પુટર લેબ








                                                                  


                                       પ્રથમ સત્ર
      I.          ટારગેટ ક્લાસ વન
   II.          પ્રવેશોત્સવ
 III.          ગણિત વિગ્નાન પ્રદર્શન
 IV.          રાષ્ટ્રિય તહેવારોની ઉજવણી
   V.          સામાજિક તહેવારોની ઉજવણી
 VI.          સત્રાંત પરીક્ષા
VII.          સરકારર્શ્રી નુ વિષેશ આયોજન

         

No comments:

Post a Comment