


જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ,અમદાવાદ


મફત અને ફરજિઆત
શિક્ષણ નો અધિકાર આપના આંગણે
શુ આપ આપના બાળકોના શિક્ષણ માટે ચિંતિત છો.?
કઇ અને કેવી શાળા મા પ્રવેશ મેળવવો ? એ શાળાની ફી કેટલીકેટલી ?કેવુ શિક્ષણ અપાવવુ ? આ મોંઘવારી મા આવા અનેક પ્રશ્નો મુંજવતા હોય છે. તો આવો અમારી જિલ્લા
પંચાયત સંચાલીત ગોકળપુરા પ્રાથમિક શાળા મા....
જ્યા બાળકોને મળે છે.....
·
મફત ગુણવતાયુકત શિક્ષણ
·
બધાજ વિધ્યાર્થીઓ ના બેંક ના ખાતા ખોલવામા આવે છે.
·
શિશ્યવ્રુતિ અને ગણવેશ સહાય ની રકમ સીધી જ વિધ્યાર્થીઓ ના
બેંક ના ખાતા જમા કરવામા આવે છે.
·
તમામ બાળકોને મફત પાઠ્યપુસ્તક
·
ગુણવતા યુકત ગરમા ગરમ ભોજન
·
શાળાનુ નવુ મકાન હવાઉજાશ વાળા વર્ગખંડો
·
ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા શિક્ષકો
·
પ્રોજેક્ટ સાથે સાચા અર્થમા ઇ સ્કુલ
·
તમામ ધોરણો ના તમામ વિશયો ના સોફ્ટ્વેર
·
દરરોજ બપોરે જુદા જુદા વિશયો ના તજગ્નો દ્વારા ગાંધીનગરથી
ટીવી પર સીધાજ શિક્ષણની સગવડતા
·
અલાયદો સામાજિક વિગ્નાન ખંડ,
·
આધુનિક વિગ્નાન ખંડ
·
પ્રવાસ પર્યટન
·
દરેક બાળક ને પ્રવેશ સાથે જ વિમો [મફત ઇન્સ્યોરંસ]
·
વર્ષ મા એક વખત તમામ બાળકોની આરોગ્ય તપાસ ગમ્ભીર બિમારી
વાળા બાળકોની સારામા સારી મફત સારવાર
·
રમત ગમત તથા સાંસ્ક્રુતિક બાબતોમા આગળ વિધ્યર્થીઓને રાજય
સરકાર દ્વારા આર્થિક મદદ
·
રમત ગમતમા આગળ વિધ્યર્થીઓને રાજય સરકાર દ્વારા મફત કોચીંગ
કેમ્પ
·
અધ્યતન ગ્નાન વિગ્નાન ભાષા તથા વગેરે જેવા વિષયોથી
ભરપુર પુસ્તકાલય
·
સરકારશ્રીની વિધ્યાદિપ યોજના અંતગત બાળકોને
રુપિયા ૫૦,૦૦૦નુ વિમા કવચ
·
સરકારશ્રીની
વિધ્યાલક્ષ્મી યોજના અંતગત કન્યાઓને રુપિયા ૨૦૦૦ ના બોન્ડ
·
વિકલાંગ બાળ્કોને સાધન સહાય તેમજ પ્રવાસી
શિક્ષકો દ્વારા શિક્ષણ
·
દુરથી
શાળાએ આવતા બાળકો ને આવવા જવા માટે મફત વાહન વ્યવસ્થા
·
કોઇ પણ પ્રકારની ફી કે ડોનેશન વિના મફત પ્રવેશ
·
બાળ્ મેળો,આનંદ મેળો
રમતોત્સવ,પ્રવેશોત્સવ,ઇકો કલબ એડ્પ્ટ્સ,પ્રગ્ના જેવા આનદદાયી કાર્યક્રમો.
·
ગુજરાત સરકાર ના ગુણોત્સવ મા શાળા સતત ત્રણ વર્ષ થી ‘’A’’
ગ્રેડ મેળવે છે.
એક નજર આ કોષ્ટક પર.
ફી ની વિગત
|
ખાનગી શાળામા થતો ખર્ચ
|
સરકારી શાળામા થતો ખર્ચ
|
વાર્ષિક ફી
|
૭૦૦૦/-
|
૦૦/=
|
બે સત્રની શિક્ષણ ફી
|
૧૦૦૦/-
|
૦૦/=
|
કમ્પ્યુટર ફી
|
૧૫૦૦/-
|
૦૦/=
|
ગણવેશ
|
૧૦૦૦/-
|
૦૦/=
|
પાટયપુસ્તક
|
૧૫૦૦/-
|
૦૦/=
|
સ્કુલ બેગ
|
૪૦૦/-
|
૦૦/=
|
સ્કુલ શુજ્
|
૩૦૦/-
|
૦૦/=
|
મોજા
|
૫૦/-
|
૦૦/=
|
સાંસ્ક્રુતિક કાર્યક્રમ
|
૧૦૦૦/
|
૦૦/=
|
અન્ય ખર્ચ
|
૧૦૦૦/
|
૦૦/=
|
કુલ ખર્ચ
|
૧૪,૭૫૦/-
|
૦૦/= [ કોઇ ખર્ચ નહિ ] .
|
નોંધ :ખાંનગી શાળાઓ પ્રવેશ વખતે
ડોનેશન લેવામા આવે તો તે ઉમેરવા.
ચાલો આપણે આપણા
ગામની શાળા ને આપણી બનાવીએ, ,જ્યા ભણતર સાથે
મળે છે .સંસ્કાર,મુલ્યો,નાગરિકતાની સમજ આપણા વારસાનુ ગૌરવ અને પ્રયાવરણ પ્રેમ
No comments:
Post a Comment