Pages

SOFT MATIRIAL

Pages

Pages

Thursday, 30 April 2015

ગ્રીશ્મોત્સવ

જિલ્લા પંચાયત આયોજીત ગ્રીષ્મોત્સવ અંતર્ગત સમર કેમ્પ નુ આયોજન સાનંદ તાલુકા ન ગોકળપુરા ગામમા ધારાસભ્યશ્રી કરમશીભાઇ પટેલ દ્વારા દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ને ખુલ્લો મુકવામા આવ્યો હતો.પ્રાસંગીક ઉદબોધન મા ગામડા ના બાળકોને કોશલ્ય ખિલવતા આવા કાર્યક્રમ ને વધુ  બાળકો સુધી પોહંચે તેની સૌને હાકલ કરી હતી . ગોકળપુરા પ્રા. શાળા ના આચાર્ય શ્રી રાજેશ સુમેરા એ આ ગ્રીષ્મોત્સવ મા માત્ર ભણતર થી વિધ્યર્થીઓનો વિકાસ થતો નથી.પરંતુ સાચો અને સર્વાંગી વિકાસ આવી સહ અભ્યાસિક પ્રવુતિઓ થી જ થાય છે . આ ગ્રીષ્મોત્સવ મા ૧૫ દિવસ ના કાર્યક્રમમા ડાંસ ,ગીત, સંગીત, અભિનય તથા ફોટોગ્રાફી,રંગોળી કેલીગ્રાફી ચિત્ર વગેરે જેવી  પ્રવુતિઓ કરાવવામા આવશે.

SIGN OF ME      

No comments:

Post a Comment