Friday, 31 October 2014

પ્રાથના સંમેલન

                               શ્લોક

                      ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર
                       ગુરુર શાક્ષ્શાત પર;બ્રહ્હમ તસ્મેય શ્રી ગુરુ વેય નમ

ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ
તાવ્મેવ બન્ધુસ્વ સખા ત્વમેવ
ત્વમેવ વિદ્યા દ્રવિડમ ત્વમેવ
ત્વમેવ સર્વંમ મમ તેવ દેવંમ
માતૃ દેવો ભાવ પિતૃ દેવો ભાવ
આચાર્ય દેવો ભવ અતિથી દેવો ભવ
ઓમ શાંતિ શાંતિ શાંતિ

                                    શાંતિ મંત્ર

સર્વદા સોં સુખી થાઓ
સમતા સોં સમાચરો
સર્વતા દિવ્યતા વ્યાપો
સર્વ શાંતિ વિસ્તરો
ઓમ શાંતિ શાંતિ શાંતિ


પ્રાથના સંમેલન

        ---------- માસનું દૈનિક આયોજન [ દરરોજ શાળા છુટ્યા પહેલા આવતી કાલનું આયોજન આચાર્યશ્રી ને આપીને ફરજીયાત જવાનું રહશે ] 

તારીખ :    /  /૨૦૧૪                    વાર :

Ø મોંન     
Ø ધ્યાન
Ø યોગીક ક્રિયાઓ :
Ø પ્રાણાયામ :
Ø સર્વધર્મ પ્રાથનાનું [નામ લખો] :
Ø  ભજન [નામ લખો]
Ø ધૂન [નામ લખો]
Ø દિન વિશેષ [નીચે જગ્યામાં લખો કોના દ્વારા રજુ કરવામાં આવશે] :
આજના સમાચાર : [મુખ્ય બે સમાચાર કોણ રજુ કરશે વિધાર્થીનું નામ લાખો] :
Ø  
Ø આજનો દીપક [જે વિધાર્થીનો જન્મ દિવસ આવતો હોય તે વિધાર્થીનું નામ લખો કઈ રીતે ઉજવવાના છો તે લખો ] :
Ø આજનું ગુલાબ [પ્રાથના સમયે જે નક્કી થાય તેનું નામ અચૂક લખો] :
Ø કોઈ પણ એક ઘડીયાનું ગાન [ઘડીયાનું નામ અને જે વર્ગ રજુ કરવાનો હોય તેનું નામ લખો  :
Ø  
Ø જાણવા જેવું : [જે વિધાર્થી રજુ કરવાનો હોય તેનું નામ અને મેટર લખો] :
Ø  
Ø  પ્રેરક પ્રસંગ [જે શિક્ષક  રજુ કરવાનાં  હોય તેનું નામ અને મેટર લખો]
Ø  પ્રતિજ્ઞા  [ કઈ ભાષા અને કોણ કરાવશે તેનું નામ લખો ] :
Ø રાષ્ટ્ર ગાન [સમૂહ માં આપના આદેશ દ્વારા કરાવવાનું છે]  :
    વિશેષ કોઈ કાર્યક્રમનું આયીજન હોય તો અહી લખવું


  સોમવાર
પ્રાથના
મંગલ મંદિર ખોલો દયા માય મંગલ મંદિર ખોલો
જીવન વન અતિ વેગે વટાવ્યું .દ્વારે ઉભો શિશુ ભોળો ...દયામય ..
તિમિર ગયું અને જ્યોતિ પ્રકાશ્યુઓ.
શિશુને ઉરમાં તો લ્યો ,..દયામય
નામ મધુર તમ રમ્યા નિરંતર ,,
શિશુ સહ પ્રેમે બોલો ...દયામય
દિવ્ય તૃષાતુર આવ્યો  બાળક,
પ્રેમ અનીરસ ઢોળો...દયામય 
મંગલ મંદિર ખોલો દયા માય મંગલ મંદિર ખોલો દયામય,,
                        ભજન
વિધિના લખ્યા લેખ લલાટે સાચા થાય થાય થાય .......
શ્રવણ કાવડ લઈને ફરતો ,સેવા મત પિતાની કરતો
તીરથે તીરથે ડગલા ભરતો ચાલ્યો જાય જાય ....
સેવા માત  પિતાની કરવા,શ્રવણ ચાલ્યો પાણી ભરવા
ઘડુલો ડૂબતા મૃગના જેવા શબ્દો થાય થાય ....
દશરથ મૃગલા રમતા આવે ,સુણીશબ્દને બાણ
બને શ્રાવણ નો જીવ ચાલ્યો જાય જાય જાય......
વિધિના લખ્યા લેખ લલાટે સાચા થાય થાય થાય .......
અંધા માત પિતા ટલવળતા ,દીધો શ્રાપ મારતા મરતા..
દશરથ મરજોપુત્ર વિયોગે રામ રામ રામ ....
જયારે રામજી વન સચરીયા,દશરથ પુત્ર વિયોગે મરીયા
અમૃત કહે છે દુઃખના દરિયા ઉભરાઈ જાય જાય જાય ....
વિધિના લખ્યા લેખ લલાટે સાચા થાય થાય થાય .......
                  ધૂન
હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી ... [૨ }
પાર્વતી ના પતિ તમારી ધૂન લાગી ....
ગણપતિ ના પિતા તમારી ધૂન લાગી
કૈલાશના વાસી તમારી ધૂન લઇ
લાગી.... લાગી..... લાગી....તમારી ધૂન લાગી ..
હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી ... [૨ }
                                                                       zL UMS/5]ZF 5|FYlDS XF/F
                                                                                            ;DI 5+S Z_!$

;DI
JFZ
               ;MDJFZ
              D\U/JFZ
   A]WJFZ
11 to 11:25
TF;
              5|FYGF
                 5|FYGF
   5|FYGF

TF;
&V
&A
*
(
&V
&A
*
(
&V
&A
*
(
11.25 to 12:5
!
Ul6T
lN5SEF.
V\U|[HL
lSZ6A[G
;FPlJ7FG SFJHLEF.
U]HZFTL
DlGQFFA[G
Ul6T
lN5SEF.
V\U|[HL
lSZ6A[G
;FPlJ7FG SFJHLEF.
U]HZFTL
DlGQFFA[G
Ul6T
lN5SEF.
V\U|[HL
lSZ6A[G
;FPlJ7FG SFJHLEF.
U]HZFTL
DlGQFFA[G
12.5 to 12 : 45
Z
V\U|[HL
lSZ6A[G
Ul6T
lN5SEF.
U]HZFTL
DlGQFFA[G
;FPlJ7FG ZFH[XEF.
V\U|[HL
lSZ6A[G
Ul6T
lN5SEF.
U]HZFTL
DlGQFFA[G
;FPlJ7FG ZFH[XEF.
V\U|[HL
lSZ6A[G
Ul6T
lN5SEF.
U]HZFTL
DlGQFFA[G
;FPlJ7FG ZFH[XEF.
12.45 t0 1 pm

ZL;[QF
ZL;[QF
ZL;[QF
ZL;[QF
ZL;[QF
ZL;[QF
ZL;[QF
ZL;[QF
ZL;[QF
ZL;[QF
ZL;[QF
ZL;[QF
1 to 1:30
#
;FPlJ7FG SFJHLEF.
lCgNL
DlGQFFA[G
Ul6T
lN5SEF.
V\U|[HL
lSZ6A[G
;FPlJ7FG SFJHLEF.
lCgNL
DlGQFFA[G
Ul6T
lN5SEF.
V\U|[HL
lSZ6A[G
;FPlJ7FG SFJHLEF.
lCgNL
DlGQFFA[G
Ul6T
lN5SEF.
V\U|[HL
lSZ6A[G
1.30 to 2.00
$
lCgNL
DlGQFFA[G
;FPlJ7FG SFJHLEF.
V\U|[HL
lSZ6A[G
lJ7FG 8[SGM,MHL
lN5SEF.
lCgNL
DlGQFFA[G
;FPlJ7FG SFJHLEF.
V\U|[HL
lSZ6A[G
lJ7FG 8[SGM,MHL
lN5SEF.
lCgNL
DlGQFFA[G
;FPlJ7FG SFJHLEF.
V\U|[HL
lSZ6A[G
lJ7FG 8[SGM,MHL
lN5SEF.
2:00 to 2:45 pm

ZL;[QF
ZL;[QF
ZL;[QF
ZL;[QF
ZL;[QF
ZL;[QF
ZL;[QF
ZL;[QF
ZL;[QF
ZL;[QF
ZL;[QF
ZL;[QF
2:45 to 3:20 pm
5
U]HZFTL
SFJHLEF.
;\:S°T lSZ6A[G
lCgNL
DlGQFFA[G
Ul6T
lN5SEF.
U]HZFTL
SFJHLEF.
;\:S°T lSZ6A[G
lCgNL
DlGQFFA[G
Ul6T
lN5SEF.
U]HZFTL
SFJHLEF.
;\:S°T lSZ6A[G
lCgNL
DlGQFFA[G
Ul6T
lN5SEF.
3.20 to  3.55
&
;\:S°T lSZ6A[G
lJ7FG 8[SGM,MHL
lN5SEF.
lJ7FG 8[SGM,MHL
SFJHLEF.
U]HZFTL
DlGQFFA[G
;\:S°T lSZ6A[G
lJ7FG 8[SGM,MHL
lN5SEF.
lJ7FG 8[SGM,MHL
SFJHLEF.
;\JFÅUL lX1F6
DlGQFFA[G
;\:S°T lSZ6A[G
lJ7FG 8[SGM,MHL
lN5SEF.
lJ7FG 8[SGM,MHL
SFJHLEF.
;\JFÅUL lX1F6
DlGQFFA[G
3.55 to 4.30
*
Ul6T
lN5SEF.
U]HZFTL
SFJHLEF.
;\:S°T lSZ6A[G
lCgNL
DlGQFFA[G
;\JFÅUL lX1F6 lSZ6A[G
U]HZFTL
SFJHLEF.
lCgNL
DlGQFFA[G
Ul6T
lN5SEF.
;\JFÅUL lX1F6 lSZ6A[G
Ul6T
lN5SEF.
;\JFÅUL lX1F6 SFJHLEF.
lCgNL
DlGQFFA[G
4.30 t0 5.0
;DI
            U]~JFZ
          X]S|JFZ
          XlGJFZ
;DI

             5|FYÅGF
          5|FYÅGF
             5|FYÅGF

TF;
&V
&A
*
(
&V
&A
*
(
&V
&A
*
(
TF;
11.25 to 12:5
Ul6T
lN5SEF.
V\U|[HL
lSZ6A[G
;FPlJ7FG SFJHLEF.
U]HZFTL
DlGQFFA[G
Ul6T
lN5SEF.
V\U|[HL
lSZ6A[G
;FPlJ7FG SFJHLEF.
U]HZFTL
DlGQFFA[G
Ul6T
lN5SEF.
V\U|[HL
lSZ6A[G
;FPlJ7FG SFJHLEF.
U]HZFTL
DlGQFFA[G

12.5 to 12 : 45
V\U|[HL
lSZ6A[G
Ul6T
lN5SEF.
U]HZFTL
DlGQFFA[G
;FPlJ7FG ZFH[XEF.
V\U|[HL
lSZ6A[G
Ul6T
lN5SEF.
U]HZFTL
DlGQFFA[G
;FPlJ7FG ZFH[XEF.
V\U|[HL
lSZ6A[G
Ul6T
lN5SEF.
U]HZFTL
DlGQFFA[G
;FPlJ7FG ZFH[XEF.

12.45 t0 1 pm
ZL;[QF
ZL;[QF
ZL;[QF
ZL;[QF
ZL`;[QF
ZL;[QF
ZL;[QF
ZL;[QF
ZL;[QF
ZL;[QF
ZL;[QF
ZL;[QF

1 to 1:30
;FPlJ7FG SFJHLEF.
lCgNL
DlGQFFA[G
Ul6T
lN5SEF.
V\U|[HL
lSZ6A[G
;FPlJ7FG SFJHLEF.
lCgNL
DlGQFFA[G
Ul6T
lN5SEF.
V\U|[HL
lSZ6A[G
U]HZFTL SFJHLEF.
U]HZFTL DlGQFFA[G
Ul6T
lN5SEF.
V\U|[HL
lSZ6A[G

1.30 to 2.05
lCgNL
DlGQFFA[G
;FPlJ7FG SFJHLEF.
V\U|[HL
lSZ6A[G
lJ7FG 8[SGM,MHL
lN5SEF.
U]HZFT
DlGQFFA[G
;FPlJ7FG SFJHLEF.
V\U|[HL
lSZ6A[G
lJ7FG 8[SGM,MHL
lN5SEF.
lCgNL
DlGQFFA[G
U]HZFTL SFJHLEF.
V\U|[HL
lSZ6A[G
lJ7FG 8[SGM,MHL
lN5SEF.

2:00 to 2:45 pm
ZL;[QF
ZL;[QF
ZL;[QF
ZL;[QF
ZL;[QF
ZL;[QF
ZL;[QF
ZL;[QF
ZL;[QF
ZL;[QF
ZL;[QF
ZL;[QF
ZL;[QF
2:45 to 3:20 pm
U]HZFTL SFJHLEF.
;\JFÅUL lX1F6 lSZ6A[G
lCgNL
DlGQFFA[G
Ul6T
lN5SEF.
U]HZFTL SFJHLEF.
lCgNL
DlGQFFA[G
;\:S°T lSZ6A[G
Ul6T
lN5SEF.
;\JFÅUL lX1F6 lSZ6A[G
U]HZFTL DlGQFFA[G
lJ7FG 8[SGM,MHL
SFJHLEF.
Ul6T
lN5SEF.

3.20 to  3.55
;\JFÅUL lX1F6 lSZ6A[G
lJ7FG 8[SGM,MHLlN5SEF.
lJ7FG 8[SGM,MHL
SFJHLEF.
;\JFÅUL lX1F6 DlGQFFA[G
lCgNL
DlGQFFA[G
lJ7FG 8[SGM,MHLlN5SEF.
;\JFÅUL lX1F6 SFJHLEF.
;\JFÅUL lX1F6 ZFH[XEF.
``````
``````
`````
``````

3.55 to 4.30
;\JFÅUL lX1F6 lSZ6A[G
lJ7FG 8[SGM,MHLlN5SEF.
;\JFÅUL lX1F6 SFJHLEF.
lCgNL
DlGQFFA[G
lJ7FG 8[SGM,MHLlN5SEF.
U]HZFTL SFJHLEF.
lCgNL
DlGQFFA[G
;\:S°T lSZ6A[G
``````
``````
````````
``````

4.30 t0 5.00
lJ7FG 8[SGM,MHLlN5SEF.
;\JFÅUL lX1F6 lSZ6A[G
lJ7FG 8[SGM,MHL
SFJHLEF.
lCgNL
DlGQFFA[G
lJ7FG 8[SGM,MHLlN5SEF.
U]HZFTL SFJHLEF.
U]HZFTL
DlGQFFA[G
;\:S°T lSZ6A[G
```````
`````
````````
``````















0
(
lJ7FG 8[SGM,MHL
lN5SEF.
;\JFÅUL lX1F6 lSZ6A[G
;\JFÅUL lX1F6 SFJHLEF.
;\JFÅUL lX1F6 DlGQFFA[G
lJ7FG 8[SGM,MHL
lN5SEF.
;\JFÅUL lX1F6 lSZ6A[G
;\JFÅUL lX1F6 SFJHLEF.
lCgNL
DlGQFFA[G
lJ7FG 8[SGM,MHL
lN5SEF.
U]HZFTL
SFJHLEF.
lCgNL
DlGQFFA[G
;\:S°T lSZ6A[G

Wednesday, 29 October 2014

અમદાવાદનો ઇતિહાસ

ઇતિહાસ

અમદાવાદ જિલ્લાનું નામ તેના મુખ્ય મથક અમદાવાદ શહેર પરથી આવ્યું છે. મિરાતે - અહમદી જણાવે છે કે અમદાવાદ શાહે તેમના આધ્યાત્મિક સલાહકાર સરખેજના સંત શેખ અહમદ ખટ્ટુની સલાહથી ઇ. સ. ૧૪૧૧ ની ૨૭મી ફેબ્રુઆરીના રોજ સાબરમતી નદીની પૂર્વ દિશામાં અને જૂના શહેર અસાવલ અને કર્ણાવતીથી તદ્દન નજીકના વિશાળ અને ખુલ્લા વિસ્તારમાં અમદાવાદનો પાયો નાખ્યો..
હાલનો અમદાવાદ જિલ્લો અર્બુદા પર્વત અને સાબરમતી નદી વચ્ચે આવેલા અનારટા પ્રદેશના ભાગમાંથી બનેલ છે. સ્કદ પુરાણના નગરખંડ અને પદમ પુરાણના છઠ્ઠા ઉત્તર ખંડમાં પણ તેનો ઉલ્લેખ છે. જૂનાગઢના રૂદદામન ખડક ઉપરના શિલાલેખમાં આ પ્રદેશનો સ્વભરા એટલે કે, સાબરમતી નદીની આસપાસ આવેલ પ્રદેશ તરીકે ઉલ્લેખ છે.
હાફત ઇકલીમના લેખકે ઇ. સ. ૧૫૯૩ માં લખ્યું છે કે ચોખ્ખાઇ અને સમૃધ્ધિની બાબતમાં અમદાવાદ સમગ્ર ભારતમાં અજોડ છે અને તેનાં સુંદર સ્મારકોની બાબતમાં તે અન્ય શહેરો કરતાં ચડિયાતું છે. સમગ્ર વિભાગમાં આટલું ભવ્ય અને સુંદર કોઇ પણ શહેર અસ્તિત્વમાં નથી એમ કહેવામાં અતિશયોકિત નથી. બીજા શહેરો કરતાં તેની શેરીઓ પહોળી અને સુવ્યવસ્થિત છે. સુંદર બાંધણીવાળી તેની પ્રત્યેક દુકાન બે કે ત્રણ માળવાળી છે. તેમાં રહેતા નિવાસીઓ, બંને સ્ત્રીઓ અને પુરૂષો વિવેકી અને નાજુક છે.
ખ્રિસ્તી સંવતની શરૂઆતથી આજના સમય સુધી ગુજરાતમાં વસતા લોકોએ ભારતની બધી જાતિઓ કરતાં સૌથી વધુ વેપારી કૂનેહ અને સાહસિકતા દર્શાવ્યા છે. સોળમી સદીના પ્રારંભ અગાઉ, અમદાવાદના રેશમ, સુવર્ણ અને ચાંદી, કિનખાબ, જરી અને કસબના ભરતકામ અને સુતરાઉ કાપડની માંગ કેરોથી પેકિંગ સુધીના દરેક પૂર્વ તરફના બજારોમાં હતી.
મુઝફફર ત્રીજાના કાળમાં ગુજરાતના ઇલાકામાં અરાજકતાની પરિસ્થિતિ હોવાથી સ્વતંત્ર સુલતાનોનો અંત આવ્યો. અકબરે ગુજરાત પર ચડાઇ કરી અને તેને ૧૫૭૩માં જીતી લીધું. મોગલ શાસનકાળ દરમિયાન અમદાવાદની સમૃધ્ધિ ખૂબ વધી ઔરંગઝેબના અવસાન પછીના શાસકો નબળા હતા. સૂબા અથવા મોગલ ઉમરાવો પરસ્પર અને મરાઠાઓ સાથે લડાઇમાં વ્યસ્ત હતા. પરિણામે દેશમાં ગેરવ્યવસ્થા પ્રવર્તતી હતી. અઢારમી સદીમાં મરાઠાઓના રાજયકાળ દરમિયાન, તમામ હેતુઓ માટે અડધુ ગાયકવાડના કબજામાં વહેંચાયેલું હતું. પેશ્વાઓની હકુમતનો વિસ્તાર વધારે હતો. અમદાવાદમાં ગાયકવાડના તરફથી એક પ્રતિનિધિ હતો. પરંતુ પેશ્વાઓએ પણ શહેરમાં તેઓનો સૂબો નિમ્યો હતો. મરાઠાઓના ૬૪ વર્ષના શાસનમાં અમદાવાદની પરિસ્થિતિ વધુને વધુ ખરાબ થતી ગઇ અને શહેરમાં ધણી ગેરવ્યવસ્થા સર્જાઇ. પેશ્વા અને ગાયકવાડ વચ્ચેની લડાઇ અને ધણા સંધર્ષો બાદ બ્રિટિશરોએ ઇ. સ. ૧૮૧૭ માં અમદાવાદ લઇ લીધું.
અમદાવાદે રાષ્ટ્રીય સ્વાતંત્રયની ચળવળમાં મહત્વનો ભાગ ભજવ્યો. દક્ષિણ અફ્રિકામાંથી ૧૯૧૫ માં પાછા ફર્યા બાદ, મહાત્મા ગાંધીએ ભારતમાં તેઓના વસાવટ માટે અમદાવાદને પસંદ કર્યું અને સાબરમતી હરિજન આશ્રમની સ્થાપના કરી કે જયાંથી રાષ્ટ્રીય ચળવળના જુદા જુદા તબકકાઓમાં દિશાસૂચન થયેલ હતું ૧૯૩૦ માં પસંદ કરેલ સત્યાગ્રહીઓની ટુકડી સાથેના મીઠાના સત્યાગ્રહ માટે પ્રખ્યાત દાંડીકૂચ હાથ ધરાઇ હતી.
અમદાવાદશહેર - ગુજરાતનુંહૃદય
આજથી એક હજાર વર્ષ પૂર્વે આશાપલ્લી - આશાવલ નામનું સમૃધ્ધ નગર અસ્તિત્વમાં હતું. આશા નામના ભીલોના રાજાના નામ ઉપરથી નામ પડયું આશાવલ. આ નગર પાટણ અને ખંભાતની જેમ ઉભરતું ગુજરાતનું એક સારૂં નગર હતું અને આશાવલમાં જૈન અને બ્રાહ્મણોના મંદિરો હતા. કાળક્રમે વેપારની દ્રષ્ટિએ અને લશ્કરી વ્યૂહાત્મકની દ્રષ્ટિએ પણ આ નગર અગત્યનું સ્થાન બન્યું. સોલંકી વંશના રાજાસિદ્ધરાજ રાજના પિતા કર્ણદેવ સોલંકીએ લાટ જીતવામાં સરળતા રહે તે આજનું અમદાવાદ. આ શહેર આજે તેની અનેક ખાટીમીઠી યાદોને ભીતરમાં સંકોરીને બેઠું છે અને રાષ્ટ્રનું અગ્રણીનગર બનવા હરણફાળ ભરી રહ્યું છે. અમદાવાદની જહાજોલાલી તેના સ્થાપનાકાળથી જ હતી તેમ કહેવામાં જરાયે અતિશયોકિત નથી.
માત્ર અમદાવાદ શહેરમાંજ નહીં પરતું અમદાવાદ જિલ્લામાં કાર્યરત સ્વૈચ્છિક, સામાજિક સંગઠનો અને સંસ્થાઓએ માનવસર્જિત આપત્તિ કે કુદરતી ત આપત્તિ વેળાઓ હમેશા પ્રજાની પડખે ઉભા રહી પ્રેમનું, સ્નેહનું સિંચન કરી સાચા અર્થમાં હૂંફ આપી છે. શહેરની તેમજ જિલ્લાની એકસો પચાસ ઉપરાંત સ્વૈચ્છિક સંસ્થાઓ સેવાકીય કાર્યોથી પ્રવૃત્ત છે.
અમદાવાદ શહેરએ પુરા ગુજરાત રાજયનું હાર્દ સમું શહેર છે. ઇતિહાસના કેટલાક તથ્યો અનુસાર ઇ. સ. ૧૪૧૦માં અહમદશા બાદશાહે અમદાવાદ શહેર વસાવેલું. શહેરની સીદી સૈયદની જાળી કોતરણી કામ માટે દુનિયાભરમાં જાણીતી બની છે. સાબરમતી આશ્રમ, ગુજરાત વિઘાપીઠ, સેન્ટ્રલ જેલ આઝાદીની લડતનાં સંસ્મરણો તાજા કરાવે છે. ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર તથા અટીરા જેવી સંસ્થાઓએ અનેક સંશોધનો હાથ ધરીને વિશ્વમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ ઉપરાંત કાંકરીયા, શાહ આલમરોજો, કર્ણમુકતેશ્વર મહાદેવ, ભદ્રકાળી માતાનું મંદિર, ઝૂલતામિનારા, સરખેજનો રોજો, હઠીસિંહના દહેરાં, બાળવાટિકા, દાદાહરીની વાવ વગેરે જોવાલાયક છે.
ભારતને આઝાદી અપાવનાર રાષ્ટ્રપિતા પૂ. ગાંધી બાપુએ જેને પોતાના આશ્રમ માટે પસંદ કર્યુ હતું તે અમદાવાદ શહેર. અમદાવાદ જિલ્લો ગુજરાત રાજયનો મહત્વનો જિલ્લો છે.
દ્વિભાષી મુંબઇ રાજયમાંથી મહાગુજરાત ની લડત બાદ ૧૯૬૦ની ૧લી મેના રોજ ગુજરાતને સ્વતંત્ર રાજયનો દરજ્જો મળ્યો ત્યારે આપણું અમદાવાદ જ ગુજરાતની પ્રથમ રાજધાની બન્યું હતું મહાગુજરાતની લડતના નેતા ઇન્દુલાલ યાજ્ઞિક હતા. આ લડતને પરિણામલક્ષી બનાવવામાં અમદાવાદ મોખરે હતું.
કલા અને સંસ્કૃતિ
અમદાવાદની ગરવી ગુજરાતણોના ગરબા, રાસ, લોકનૃત્ય, કલાસભર નિવાસો, સરસ રીત - રિવાજો, પ્રણાલીઓ અને હસ્તકલા અમદાવાદની આગવી સંસ્કૃતિની ધોતક બની રહે છે.
અમદાવાદમાં જુદા જુદા સમયે જુદા જુદા લોકો વસવા આવ્યા, તેથી અમદાવાદ વિવિધ ધર્મોનું સંગમ સ્થાન બન્યું છે. અમદાવાદમાં મુખ્ય ધર્મ હિન્દુ છે. આ ઉપરાંત ઇસ્લામ, શીખ, પારસી, જૈન તથા બુધ્ધ ધર્મ પણ પ્રજા જીવનમાં જોવા મળે છે. આ ઉપરાંત વિવિધ પેટા સંપ્રદાયો પણ જોવા મળે છે.
સ્થાપત્ય અને શિલ્પની પ્રણાલિકા દ્વારા અમદાવાદે ખ્યાતિ સંપન્ન કરી છે. વિદેશી પ્રવાસીઓનું અનેરૂ આકર્ષણનું કેન્દ્ર પણ અમદાવાદ બન્યું છે.
મંદિર સ્થાપત્યમાંથી ખાસ શૈલીનો પ્રારંભ થયેલો. મોગલોના આગમન બાદ ઇન્ડો સારાસેનિક શૈલીની અસર અમદાવાદના સ્થાપત્યમાં બન્યું છે.