Sunday, 26 October 2014

ACTIVITY OF STUDENTS IN GPS SANAND

શાળા મહાપંચાયત ચુંટણી અહેવાલ

               સામાજિક વિજ્ઞાનમાં આવતી સજનીતિ વિજ્ઞાનની પ્રથમ સંકલ્પના લોકશાહીમાં ચુંટણી પ્રક્રિયા અગત્યનો ભાગ ભજવે છે .શાળાના વિધાર્થીઓ રાષ્ટ્રના આવતીકાલના જવાબદાર નાગરિક હોવાના નાતે સમગ્ર ચુંટણી પ્રક્રિયા થી માહિતગાર થથાય તે ઉદેશ્યથી અમારી શાળામાં છેલ્લા અઠવાડીયાથી વર્ગ પ્રતિનિધિ તથા મહામંત્રી ની ઉમેદવારી માટે નોમીનેશન અને મત દાન  થી મત ગણતરી સુધી ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી વિદ્યાર્થીઓ આખે આખી ચુંટણી પ્રક્રિયા વર્ગમાં શીખ્ય વગર શીખી ગયા .

         શાળા મહાપંચાયત ચુંટણી
                             નોમીનેશન ફોર્મ
નામ :
ધોરણ :
વય પત્રક નંબર :
જન્મ તારીખ :
સરનામું :
                                                                           સહી
         શાળા મહાપંચાયત ચુંટણી
                             નોમીનેશન ફોર્મ
નામ :
ધોરણ :
વય પત્રક નંબર :
જન્મ તારીખ :
સરનામું :                                                                 સહી
         શાળા મહાપંચાયત ચુંટણી
                                    જાહેરનામું
                        વર્ગ પ્રતિનિધિ ની ચુંટણી પ્રક્રિયા
·        ફોર્મ ભરવાની તારીખ ૨/૭/૨૦૧૪ થી ૩/૭/૨૦૧૪ સવારે ૧૧ ; ૩૦ સુધી
·        ફોર્મ પાછુ ખેચવાની તારીખ ૪/૭/૨૦૧૪ સવારે ૧૧:૩૦ સુધી
·        ચુંટણીની તારીખ : ૫/૭/૨૦૧૪ શનિવાર
·          સવારે ૮ થી ૧૧ : ૩૦ સુધી
·        મત ગણતરીની તારીખ ૭/૭/૨૦૧૪
·        પરિણામ જાહેર થશે તારીખ ૭/૭/૨૦૧૪ સવારે ૯ કલાકે
         શાળા મહામંત્રી ની ચુંટણી પ્રક્રિયા
·        ફોર્મ ભરવાની તારીખ ૭/૭/૨૦૧૪ થી ૭/૭/૨૦૧૪ સવારે ૧૧ ; ૩૦ સુધી
·        ફોર્મ પાછુ ખેચવાની તારીખ ૮/૭/૨૦૧૪ સવારે ૧૧:૩૦ સુધી
·        ચુંટણીની તારીખ : ૯/૭/૨૦૧૪ શનિવાર
·          સવારે ૮ થી ૧૧ : ૩૦ સુધી
·        મત ગણતરીની તારીખ ૧૦/૭/૨૦૧૪
·        પરિણામ જાહેર થશે તારીખ ૧૦/૭/૨૦૧૪ સવારે ૧૧ કલાકે


         
શાળા મહાપંચાયત ચુંટણી
                વર્ગ પ્રતિનિધિ ની ચુંટણી પ્રક્રિયા
ક્રમાંક
   ઉમેદવારનું નામ
ધોરણ
  મળેલા મત  
પરિણામ
નીલેશ પરમાર
9 vote

કિશન પટેલ
15 vote
Winner 
નરેન્દ્ર પટેલ
4 vote

પૂજા પટેલ
6 vote

ગાયત્રી પરમાર
12 vote
Winner
અજય દંતાણી
૫અ
8 vote
Winner
સુસ્મિતા પટેલ
૫અ
8 vote

વિપુલ પટેલ
૫બ
3 vote

સંધ્યા વાળંદ
૫બ
6 vote
Winner
૧૦
મેરા પટેલ
2 vote

૧૧
જયકિશન સાધુ
21 vote
Winner
૧૨
જમના પટેલ
9 vote

૧૩
કિરીટ પટેલ
3 vote

૧૪
રામદેવ પટેલ
00

૧૫
દિનેશ પટેલ
1 vote

૧૬
નવીન પટેલ
00

૧૭
ગોપાલ પટેલ
4  vote

૧૮
શૈલેશ પટેલ
10 vote
Winner
૧૯
મિત્તલ પટેલ
10 vote
Winner
૨૦
સગુણા પટેલ
4 vote

૨૧
શ્રદ્ધા પટેલ
8 vote

૨૨
સોનલ પટેલ
૮ 
9 vote
Winner
૨૨
હિમંત પટેલ
9 vote
Winner
૨૩
શ્રદ્ધા પટેલ
નિયુક્ત
મહામંત્રી દ્વારા 
૨૪
વાઘેલા સહદેવ
નિયુક્ત
મહામંત્રી દ્વારા 

                      







        શાળા મહામંત્રી ની ચુંટણી પ્રક્રિયા
ક્રમાંક
   ઉમેદવારનું નામ
ધોરણ
  મળેલા મત  
પરિણામ
સોનલ પટેલ
8
    ૧૦
વિજેતા
હિમંત પટેલ
8
   ૦૨



                                                 
  
ક્રમ
     ઉમેદવારનું નામ
    નિશાન
   નિશાન મારવું 
કિરીટ પટેલ
 §§§§§§§

રામદેવ પટેલ
¨¨¨¨¨¨¨¨

દિનેશ પટેલ
©©©©©©©©©

નવીન પટેલ
««««««

ગોપાલ પટેલ
ªªªªªªªªª

શૈલેશ પટેલ
ÄÄÄÄÄÄÄ

મિત્તલ પટેલ
­­­­­­­­

સગુણા પટેલ
YYYYYYYYY

9
NOTA
એક પણ ઉમેદવાર
અમને પસંદ નથી
         
ક્રમ
     ઉમેદવારનું નામ
    નિશાન
   નિશાન મારવું 
કિરીટ પટેલ
 §§§§§§§

રામદેવ પટેલ
¨¨¨¨¨¨¨¨

દિનેશ પટેલ
©©©©©©©©©

નવીન પટેલ
««««««

ગોપાલ પટેલ
ªªªªªªªªª

શૈલેશ પટેલ
ÄÄÄÄÄÄÄ

મિત્તલ પટેલ
­­­­­­­­

સગુણા પટેલ
YYYYYYYYY

9
NOTA
એક પણ ઉમેદવાર
અમને પસંદ નથી




ક્રમ
     ઉમેદવારનું નામ
    નિશાન
   નિશાન મારવું 
કિરીટ પટેલ
 §§§§§§§

રામદેવ પટેલ
¨¨¨¨¨¨¨¨

દિનેશ પટેલ
©©©©©©©©©

નવીન પટેલ
««««««

ગોપાલ પટેલ
ªªªªªªªªª

શૈલેશ પટેલ
ÄÄÄÄÄÄÄ

મિત્તલ પટેલ
­­­­­­­­

                         શાળા મહાપંચાયત
ક્રમ
              નામ
       હોદો
   કામગીરી
કિશન પટેલ
  વર્ગ પ્રતિનિધિ
સોપવામાં આવે તે
ગાયત્રી પરમાર
  વર્ગ પ્રતિનિધિ
સોપવામાં આવે તે
અજય દંતાણી
  વર્ગ પ્રતિનિધિ
સોપવામાં આવે તે
સંધ્યા વાળંદ
  વર્ગ પ્રતિનિધિ
સોપવામાં આવે તે
જયકિશન સાધુ
  વર્ગ પ્રતિનિધિ
પુસ્તકાલય સમિતિ
શૈલેશ પટેલ
  વર્ગ પ્રતિનિધિ
ઇકો ક્લબ સમિતિ
મિત્તલ પટેલ
  વર્ગ પ્રતિનિધિ
મ.ભો.યો.સમિતિ
સોનલ પટેલ
     મહામંત્રી
શાળાકીય નેતૃત્વ/પ્રાર્થના સમિતિ
હિમંત પટેલ
   વર્ગ પ્રતિનિધિ
સ્વચતા સમિતિ
૧૦
શ્રદ્ધા પટેલ
  મનોનીત
સંસ્કૃતિક કાર્યક્રમ
૧૧
વાઘેલા સહદેવ
  મનોનીત
સંસ્કૃતિક કાર્યક્રમ

     


Saturday, 25 October 2014

SOFT MATERIAL ppt,video clip etc.

                                               SOFT MATERIAL:







  1. CLASS -7 SEM-1 RAJPUT YUG 
  2. BHARAT NU BANDHARAN CLASS -8 SEM-1
  3. SAMRAT ASHOKA
  4. Class 6 sem-1 Be Maha rajyo
  5. VATAVARNIY FERFAAR CLASS- 8 SEM.1
  6. CLASS-6 KHAND PARICHAY
  7. Pashupalan ane dairy udhyog
  8. Forest life
  9. Gujarat na jovalayak sthalo
  10. kudarti sampanti Gujarat
  11. Jwalamukhi
  12. Chandra ane teni klaao [Moon]
  13. SOLAR SYSTAM
  14. SS Second Sem unit-1
  15. CLASS-8 UNIT-8 SEM-1 SANSAD MA LOKSHAI
  16. Class-8 sem-1 Vyapari Sashak kevirite banya
  17. Class-7 Sem-1 Unit -3 Sarkar
  18. Class-8 sem-1 unit-3 Aap ni Aas pass 
  19. British india
  20. Global worming
  21. Claimate chainges
  22. Map
  23. Earth
  24. Presantation
  25. સામાજિક વિજ્ઞાનના હેતુઓ
  26. Social Science Leb.
  27. Project Method
  28. Varsad
  29. Varsad 2
  30. My Earth
  31. Khand Parichay Asia
  32. Jal swarupo
  33. Nagrikta
  34. swami vivekanand
  35. Video clip of J & K
  36. Madhyugin Gujarat Class-6 Sem. - 2



Buddha jaynti Ahmedabad

2nd October Gandhi jaynti

Z + VMS8MAZ v UF\WL HI\lTGL
pHJ6L

 Z + VMS8MAZ V[8,[ EFZTGF ZFQ8=l5TF DCFtDF UF\WLGM HgDlNJ;P VF lNJ;GL pHJ6L YSL AF/SM T[DGF +JGJ'TF\TYL DFlCTUFZ YFI T[ DF8[ lJlJW SFI"S|DMG\] VFIMHG YFI K[P H[DF\ T[DGF  +JGGF lJlJW 5|;\UMG]\ SYG4 T[DGF lJX[ lGA\W ,[BG ClZOF.4 JST'tJ :5WF"4 XF/FGL DCF;OF. H[JF lJlJW SFI"S|DMG]\ VFIMHG YFI K[P
VF 5|;\U[ UFDGF DCFG]EJM VG[ XF/FGL V[;PV[DP;LP ;lDlTGF ;eIMG[ 56 VFD\+6 VF5JFDF\ VFJ[ K[P UFDG]\ DlC,F D\0/4 ;BL D\0/4 XF/FDF\ E6TF AF/SMGL DFTFVM JU[Z[G[ VFD\+6 VF5JFDF\ VFJ[ K[