Pages

SOFT MATIRIAL

Pages

Pages

Friday, 15 May 2015

‘’ ગ્રીષ્મોત્સવ ’’ કાર્યક્રમ અહેવાલ

 ‘’ ગ્રીષ્મોત્સવ ’’ કાર્યક્રમ અહેવાલ

            જિલ્લા પંચાયત આયોજીત ગ્રીષ્મોત્સવ અંતર્ગત સમર કેમ્પ નુ આયોજન સાનંદ તાલુકાના ગોકળપુરા ગામમા ધારાસભ્યશ્રી કરમશીભાઇ પટેલ દ્વારા દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ને ખુલ્લો મુકવામા આવ્યો હતો.પ્રાસંગીક ઉદબોધન મા ગામડા ના બાળકોને કોશલ્ય ખિલવતા આવા કાર્યક્રમ ને વધુ  બાળકો સુધી પોહંચે તેની સૌને હાકલ કરી હતી .          ગોકળપુરા પ્રા. શાળા ના આચાર્ય શ્રી રાજેશ સુમેરા એ આ ગ્રીષ્મોત્સવ મા માત્ર ભણતર થી વિધ્યર્થીઓનો વિકાસ થતો નથી.પરંતુ સાચો અને સર્વાંગી વિકાસ આવી સહ અભ્યાસિક પ્રવુતિઓ થી જ થાય છે . આ ગ્રીષ્મોત્સવ મા ૧૫ દિવસ ના કાર્યક્રમમા ડાંસ ,ગીત, સંગીત, અભિનય તથા ફોટોગ્રાફી,રંગોળી કેલીગ્રાફી ચિત્ર વગેરે જેવી  પ્રવુતિઓ કરાવવામા આવશે આજના દિને પ્રોફેશનલ ફોટોગ્રાફર સુરેશ બારિયા દ્રારા ફોટોગ્રફી વર્ક્શોપ પન યોજ્વામા આવ્યો હતો .બાળકેંદ્રી ફિલોમોત્સવમા આજે તારે જમી પર ની  ક્લિપનો આનંદ મેલ્વ્યો હતો અંતે સૌ સથે મળીને બટેટા પૌઆ નો નાસ્તો કરી આવતી કાલ નુ આયોજન કરી છુટા પડ્યા .  

                                                          


દિન == ૨
‘’ ગ્રીષ્મોત્સવ ’’ કાર્યક્રમ અહેવાલ

આ ગ્રીષ્મોત્સવ મા ૧૫ દિવસ ના કાર્યક્રમમા ડાંસ ,ગીત, સંગીત, અભિનય તથા ફોટોગ્રાફી,રંગોળી કેલીગ્રાફી ચિત્ર વગેરે જેવી  પ્રવુતિઓ કરાવવામા આવશે આજના દિને પ્રોફેશનલ એકટેવીટી પર્સન  રાકેશ પટેલ દ્રારા યોગ અને પ્રવુતિ કાર્યક્રમ યોજ્વામા આવ્યો હતો .બાળકેંદ્રી ફિલોમોત્સવમા પીકે ફિલ્મ ની  ક્લિપનો આનંદ મેલ્વ્યો હતો અંતે સૌ સથે મળીને સમોસાનો નાસ્તો કરી આવતી કાલ નુ આયોજન કરી છુટા પડ્યા

                       દિન == ૩
            આ ગ્રીષ્મોત્સવ મા ૧૫ દિવસ ના કાર્યક્રમમા ડાંસ ,ગીત, સંગીત, અભિનય તથા ફોટોગ્રાફી,રંગોળી કેલીગ્રાફી ચિત્ર વગેરે જેવી  પ્રવુતિઓ કરાવવામા આવશે આજના દિને પ્રોફેશનલ એકટેવીટી પર્સન કુ. રુત્વી દરજી દ્રારા મેમરી ટેકનીક ગીત સંગીત કાર્યક્રમ યોજ્વામા આવ્યો હતો .રસોઇ શો મ મનિશા પટેલ દ્વારા ચીજ સેંડવીચ બનાવતા શિખવાદવામ આવ્યુ હતુ.
બાળકેંદ્રી ફિલોમોત્સવમા ટાઇટેનિક  ફિલ્મ ની  ક્લિપનો આનંદ મેલ્વ્યો હતો અંતે સૌ સથે મળીને ખમણનો નાસ્તો કરી આવતી કાલ નુ આયોજન કરી છુટા પડ્યા


                       દિન == ૪
આ ગ્રીષ્મોત્સવ મા ૧૫ દિવસ ના કાર્યક્રમમા ડાંસ ,ગીત, સંગીત, અભિનય તથા ફોટોગ્રાફી,રંગોળી કેલીગ્રાફી ચિત્ર વગેરે જેવી  પ્રવુતિઓ કરાવવામા આવશે આજના દિને પ્રોફેશનલ એકટેવીટી પર્સન દિપક શીંદે દ્રારા ચિત્ર દોરવાની કળા કેલીગ્રાફિ  ટેકનીક કાર્યક્રમ યોજ્વામા આવ્યો હતો .
બાળકેંદ્રી ફિલોમોત્સવમા સ્ટેનલી કા ડબ્બા  ફિલ્મ ની  ક્લિપનો આનંદ મેલ્વ્યો હતો અંતે સૌ સથે મળીને પુરી શાકનો નાસ્તો કરી આવતી કાલ નુ આયોજન કરી છુટા પડ્યા

                       દિન == ૫
                આ ગ્રીષ્મોત્સવ મા ૧૫ દિવસ ના કાર્યક્રમમા ડાંસ ,ગીત, સંગીત, અભિનય તથા ફોટોગ્રાફી,રંગોળી કેલીગ્રાફી ચિત્ર વગેરે જેવી  પ્રવુતિઓ કરાવવામા આવશે આજના દિને પ્રોફેશનલ એકટેવીટી પર્સન પારુલ પટેલ દ્રારા રંગોળી  દોરવાની કળા ટેકનીક કાર્યક્રમ યોજ્વામા આવ્યો હતો .
બાળકેંદ્રી ફિલોમોત્સવમા ડાંસ કેવી રીતે કાર્યક્રમ મા ફિલ્મ ની  ક્લિપનો આનંદ મેલ્વ્યો હતો અંતે સૌ સથે મળીને ભજીયા નો નાસ્તો કરી આવતી કાલ નુ આયોજન કરી છુટા પડ્યા



Tuesday, 12 May 2015

GYANSETU GRISHMOTSAV

GRISHMOTSAV PHOTO 
                                               at a glanse